ઠા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠા

પુંલિંગ

  • 1

    સ્થિરતા.

  • 2

    ઠરઠેકાણું.

મૂળ

सं. स्था ઉપરથી प्रा. ठाय