ઠાકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાકર

પુંલિંગ

  • 1

    ઠાકોર; ગામ કે ગરાસનો ધણી; નાનો રાજા.

  • 2

    એક અટક (બ્રાહ્મણોમાં).

મૂળ

सं. ठक्कुर