ઠાકરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાકરા

પુંલિંગ બહુવયન​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી (માનાર્થે, પતિને માટે) ઠાકોર ; ઠકરાણીના પતિ.

ઠાકરાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાકરાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    રજપૂત, ગરાશિયા, ભીલ વગેરે લોકો.

  • 2

    ઠકરાણાં.