ઠાકોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાકોર

પુંલિંગ

 • 1

  ગામ કે ગરાસનો ધણી; નાનો રાજા.

 • 2

  ઠાકોરજી; દેવની-વિષ્ણુની મૂર્તિ.

 • 3

  એક અટક (જેમ કે, બ્રહ્મક્ષત્રિયમાં).

 • 4

  ઠાકરડો; ધારાળો (માનવાચક).

મૂળ

सं. ठक्कुर