ઠાકોરશાહી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાકોરશાહી

સ્ત્રીલિંગ

  • 1

    નાની ઠકરાતોને આધારે ચાલતી રાજ્યવ્યવસ્થા કે હકૂમત; 'ફ્યુડેલિઝમ'.