ઠાંગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાંગું

નપુંસક લિંગ

  • 1

    ઠાગું; છળકપટ.

  • 2

    ઠાંગરું; ભાણાનું વાસણ; થાળી.

ઠાગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાગું

નપુંસક લિંગ

  • 1

    ઠાંગું; ઠગાઈ.