ઠાગાઠૈયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાગાઠૈયા

પુંલિંગ બહુવયન​

  • 1

    કામ કરવાનો દેખાવ કરીને વખત ગાળવો તે (ઠાગાઠૈયા કરવા).

મૂળ

સર૰ ઠાગું=ઠગાઈ