ગુજરાતી

માં ઠાઠની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઠાઠ1ઠાઠું2

ઠાઠ1

પુંલિંગ

 • 1

  ઠઠારો; ભપકો; શોભા.

મૂળ

दे. थट्ट=ઠાઠ

ગુજરાતી

માં ઠાઠની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઠાઠ1ઠાઠું2

ઠાઠું2

નપુંસક લિંગ

 • 1

  હાડપિંજર; કાઠું.

 • 2

  છાતી અને થાપાનાં હાડકાં (બ૰વ૰માં).

 • 3

  ખોખું; કોઈપણ જીર્ણ થઈ ગયેલી વસ્તુ.

 • 4

  ભાગીતૂટી ઢાલ.

 • 5

  [?] વરસાદની સખત ઠંડી; હીકળ.

 • 6

  બે વાર છડેલી બાજરીના ચોખ્ખા દાણા.

 • 7

  ગાડાનો પાછલો ભાગ.

મૂળ

સર૰ हिं. ठट्टी, ठहरी =હાડકાનું માળખું; ठाट =ખોખું