ઠાઠિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાઠિયું

વિશેષણ

  • 1

    ઠાઠા જેવું-જીર્ણ થઈ ગયેલું; ખખળી ગયેલું.

મૂળ

'ઠાઠું' ઉપરથી

ઠાઠિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાઠિયું

નપુંસક લિંગ

  • 1

    તેવું વાહન.