ઠાઠિયું બેસી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાઠિયું બેસી જવું

  • 1

    ડગુમગુ ચાલતું ખાતું બંધ પડવું; જેને આધારે કામ નભ્યે જતું હોય તે પડી ભાગવું.

  • 2

    કદશામાં આવી જવું.