ઠાઠીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાઠીલું

વિશેષણ

  • 1

    ઠાઠવાળું; ભપકાદર.

  • 2

    લાક્ષણિક બહારનો દેખાવ કરનારું; દાંભિક.

મૂળ

'ઠાઠ' ઉપરથી