ઠાઠોઠાગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાઠોઠાગો

પુંલિંગ

  • 1

    ઠાઠમાઠ ને દોરદમામ તથા ઠગવિદ્યા કે છળકપટ.

મૂળ

ઠાઠ+ઠાગો