ઠાણિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાણિયો

પુંલિંગ

  • 1

    તબેલો સાફ કરનારો; રાવત.

  • 2

    ઊંચી જાતનો ઘોડો.

  • 3

    જાર (માણસ).