ઠામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠામ

પુંલિંગ

 • 1

  (રહેવાનું) સ્થાન; ઠેકાણું.

મૂળ

सं. स्थान; प्रा. थाम; अप. ठाम(-य)

નપુંસક લિંગ

 • 1

  (રહેવાનું) સ્થાન; ઠેકાણું.

 • 2

  આસન; બેસવાની જગા.

 • 3

  વાસણ.