ઠામ બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠામ બેસવું

 • 1

  ખોવાયેલું જડવું.

 • 2

  રંડાયેલી સ્ત્રીએ નાતરે જવું.

 • 3

  હારી થાકીને બેસવું.

 • 4

  થાળે પડવું.