ગુજરાતી

માં ઠારની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઠાર1ઠાર2

ઠાર1

પુંલિંગ

 • 1

  સુતાર (માનાર્થક).

ગુજરાતી

માં ઠારની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઠાર1ઠાર2

ઠાર2

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

 • 1

  ઓસ; ઝાકળ.

 • 2

  ટાઢી હવા; હીકળ (ઠાર પડવો).

 • 3

  પદ્યમાં વપરાતો ['ઠરવું' ઉપરથી?] ઠામ; ઠેકાણું.

અવ્યય

 • 1

  ઠરે-મરે એમ; બરોબર. ઉદા૰ 'ઠાર મારવું-કરવું, 'ઠાર થવું'.