ઠારક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠારક

વિશેષણ

  • 1

    ઠારે-શાંતિ પમાડે એવું.

મૂળ

'ઠારવું' ઉપરથી

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી સંતોષ; નિરાંત; ટાઢક.