ઠાવકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાવકું

વિશેષણ

  • 1

    ગંભીર; ડાહ્યું; વિવેકી.

મૂળ

સર૰ म. ठाऊक (-का); प्रा. ठावय, (सं. स्थापक)?