ઠાંસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાંસ

સ્ત્રીલિંગ

  • 1

    વણાટની ઘટ્ટતા.

  • 2

    [સર૰ ઠસ્સો] ખાલી દમ; શેખી; બડાઈ.

  • 3

    લૂખી ઉધરસ; ઠાંસો.

મૂળ

'ઠાંસવું' ઉપરથી