ઠાંસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠાંસવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઠોંસવું; દાબીદાબીને ભરવું.

 • 2

  દાબી દબીને ખાવુંપીવું.

 • 3

  મનમાં ઉતારવું; ઠસાવવું.

મૂળ

સર૰ म.; हिं. ठाँसना

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઠાંસો કે ઉધરસ ખાવી.