ઠીક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠીક

વિશેષણ

  • 1

    સારું; યોગ્ય; જોઈએ તેવું; બરોબર.

  • 2

    બહુ સારું કે નઠારું નહિ એવું (માત્રામાં) સાધારણ.

ક્રિયાવિશેષણ

  • 1

    'સારુ, વારુ, ભલે', એવો અર્થ બતાવતો ઉદ્ગાર.

મૂળ

સર૰ हिं., म.