ઠીંકરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠીંકરું

નપુંસક લિંગ

 • 1

  ઠીકરું; માટીના વાસણનો ભાગેલો કકડો.

 • 2

  લાક્ષણિક માટીનું વાસણ.

ઠીકરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠીકરું

નપુંસક લિંગ

 • 1

  માટીના વાસણનો ભાગેલો કકડો.

 • 2

  લાક્ષણિક માટીનું વાસણ.

મૂળ

दे. ठिक्करिआ