ઠીકાઠીક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠીકાઠીક

વિશેષણ

  • 1

    જેવું તેવું; કામચલાઉ; માંડ નભે એવું.

ક્રિયાવિશેષણ

  • 1

    જેવું તેવું; કામચલાઉ; માંડ નભે એવું.

મૂળ

ઠીક+અઠીક? કે 'ઠીક'નો દ્વિર્ભાવ