ઠીક લાગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠીક લાગવું

  • 1

    સારું-યોગ્ય છે એમ જણાવું.

  • 2

    સારું દેખાવું; શોભવું (જેમ કે, આ ટોપી તમને ઠીક નથી લાગતી).