ઠીંગરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠીંગરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખૂબ ઠંડી લાગવી-ઠરી જવું.

  • 2

    ઠરીને ચોસલું બાઝી જવું.

  • 3

    લાક્ષણિક ગંઠાઈ જવું-વધતા અટકી જવું.

મૂળ

સર૰ ઠીંગણું, ઠિંગુજી