ઠીબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠીબ

સ્ત્રીલિંગ

  • 1

    ભાંગેલા હાંલ્લાનો તળિયાનો ભાગ; મોટું ઠીકરું.

ઠીબું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠીબું

નપુંસક લિંગ

  • 1

    માટીનું ઠામ.