ઠોક્યે રાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠોક્યે રાખવું

  • 1

    ગમે તેમ કરીને ધકેલ્યા કરવું-ચલાવવું; હાંક્યે રાખવું.

  • 2

    ગપ્પાં હાંક્યા કરવાં.