ઠોકાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠોકાટ

પુંલિંગ

  • 1

    ઠોકો; ઠોકવું તે કે તેનો અવાજ.

મૂળ

'ઠોકવું' ઉપરથી