ઠોકાઠોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠોકાઠોક

સ્ત્રીલિંગ

  • 1

    ઠોકંઠોકા; વારંવાર-ઉપરાઉપરી ઠોકવું તે.

  • 2

    તેની ગરબડ.

  • 3

    મારામારી.