ઠોકી બેસાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠોકી બેસાડવું

  • 1

    યુક્તિ કે બળથી ગોઠવી દેવું,બરોબર કે બંધબેસતું કરવું.

  • 2

    ખોટું માથે ઓઢાડવું.