ઠોઠિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠોઠિયું

વિશેષણ

  • 1

    ઠાઠિયું; ઠાઠા જેવું-જીર્ણ થઈ ગયેલું; ખખળી ગયેલું.

નપુંસક લિંગ

  • 1

    તેવું વાહન.

  • 2

    કુલ્લાનું ફડાશિયું.

મૂળ

दे. ठुंठ પરથી?