ઠોબલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠોબલું

વિશેષણ

  • 1

    ઘાટ વિનાનું; કદરૂપું.

નપુંસક લિંગ

  • 1

    ધાતુ અથવા માટીનું વાસણ.