ઠોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠોર

પુંલિંગ

  • 1

    એક મિઠાઈ.

મૂળ

हिं.

નપુંસક લિંગ

  • 1

    ઠામ; ઠેકાણું.

મૂળ

हिं. ठौर

અવ્યય

  • 1

    +ઠેર, ઠાર.