ઠોલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠોલિયું

વિશેષણ

  • 1

    ઠોળિયું; મૂર્ખ; ઠોઠ.

  • 2

    ઢંગધડા વગરનું; અંટોળકાટલા જેવું.

મૂળ

સર૰ म. ठोल्या (-ळया)

ઠોલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠોલિયું

નપુંસક લિંગ

  • 1

    સ્ત્રીઓના કાનનું ઘરેણું-લોળિયું.

મૂળ

સર૰ म. ठोल्या (-ळया)