ઠોળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠોળિયું

વિશેષણ

  • 1

    મૂર્ખ; ઠોઠ.

  • 2

    ઢંગધડા વગરનું; અંટોળકાટલા જેવું.

મૂળ

સર૰ म. ठोल्या (-ळया)

ઠોળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠોળિયું

નપુંસક લિંગ

  • 1

    સ્ત્રીઓના કાનનું ઘરેણું-લોળિયું.