ઠોળિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઠોળિયો

પુંલિંગ

  • 1

    ઠઠ્ઠા કરનારો માણસ.

  • 2

    ['ઠોળિયું' ઉપરથી] ઠોઠ-ઠોળિયો માણસ.

મૂળ

'ટૉળ' પરથી?