ડક્કો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડક્કો

પુંલિંગ

  • 1

    વહાણનો માલ ચડાવવા ઉતારવા બાંધેલો ઘાટ; ફુરજો.

  • 2

    દરિયા કે નદીના પાણી સામે રક્ષણ માટે બાંધેલો બંધ.

મૂળ

સર૰ इं. डॉक; 'ધક્કો' પણ