ગુજરાતી

માં ડૂકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડૂકવું1ડંકવું2

ડૂકવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  થાકવું.

 • 2

  રહી જવું; બંધ પડવું.

 • 3

  આવક ખૂટી જવી.

 • 4

  હારવું.

 • 5

  ભુલાવામાં પડવું.

ગુજરાતી

માં ડૂકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડૂકવું1ડંકવું2

ડંકવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  પ્રાણ જવામાં વિલંબ થવો.

 • 2

  છેલ્લા શ્વાસ લેવા.

 • 3

  કાઠિયાવાડી (જોડાનું) ડંખવું.