ડેકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડેકા

  • 1

    દશાંશ પદ્ધતિમાં, 'દસ ગણું'એવા અર્થનો (પરિમાણ વાચક શબ્દનો) પૂર્વગ. જેમ કે, (ડેકાગ્રામ, ડેકાલિટર, ડેકામિટર).

મૂળ

इं.