ડંકાપલ્લવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડંકાપલ્લવી

સ્ત્રીલિંગ

  • 1

    ડંકો વગાડી હુકમ આપવાની લશ્કરી સાંકેતિક ભાષા.

મૂળ

ડંકો+પલ્લવ