ડકાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડકાળ

પુંલિંગ

  • 1

    દુકાળ; અનાજ ઘાસ વગેરેની તંગીનો સમય.

  • 2

    કોઇપણ વસ્તુની તંગી.