ડંકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડંકી

સ્ત્રીલિંગ

  • 1

    પાણી ખેંચવાનો પંપ-સંચો.

મૂળ

इं. डॉन्कीपंप; સર૰ म. डंकीण