ડૅકોરમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડૅકોરમ

નપુંસક લિંગ

  • 1

    શોભે એવું વર્તન-શિષ્ટાચાર.

  • 2

    લાક્ષણિક ઔચિત્ય.

મૂળ

इं.