ડખડખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડખડખવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ડખ ડખ અવાજ થવો.

  • 2

    હાલવું; ડગડગવું.

મૂળ

રવાનુકારી