ડંખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડંખવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ડસવું; દંશ દેવો; આંકડો મારવો; કરડવું.

  • 2

    જોડો ઘસાઇ પગને ઇજા થવી.

  • 3

    લાક્ષણિક મનમાં ખટકવું.

મૂળ

જુઓ ડંખ