ડખો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડખો

પુંલિંગ

  • 1

    ડખું; શાક વગેરે નાંખી કરેલી દાળ.

  • 2

    લાક્ષણિક ગોટાળો; ખીચડો.

  • 3

    વાંધો; ઝઘડો.

મૂળ

રવાનુકારી?