ગુજરાતી માં ડગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ડગ1ડગ2

ડગ1

સ્ત્રીલિંગ

  • 1

    ડગવું તે; અસ્થિરતા.

મૂળ

જુઓ ડગવું

ગુજરાતી માં ડગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ડગ1ડગ2

ડગ2

નપુંસક લિંગ

  • 1

    પગલું.

  • 2

    તેનું અંતર.

મૂળ

સર૰ हिं., म. डग