ડુંગરવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ડુંગરવટ

વિશેષણ

  • 1

    પહાડી; ડુંગરાળ.

પુંલિંગ

  • 1

    ડુંગરમાંનો રસ્તો.