ગુજરાતી

માં ડગરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડગરી1ડુંગરી2

ડગરી1

સ્ત્રીલિંગ

 • 1

  ડોકરી; ડોસી; ડોશી.

ગુજરાતી

માં ડગરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડગરી1ડુંગરી2

ડુંગરી2

વિશેષણ

 • 1

  ડુંગરમાં થતું નીપજતું.

 • 2

  ડુંગરને લગતું.

સ્ત્રીલિંગ

 • 1

  નાનો ડુંગર; ટેકરી.