ગુજરાતી

માં ડગરોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડગરો1ડુંગરો2

ડગરો1

પુંલિંગ

  • 1

    ડોકરો; ડોસો (પ્રાય: તુચ્છકારમાં).

ગુજરાતી

માં ડગરોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ડગરો1ડુંગરો2

ડુંગરો2

પુંલિંગ

  • 1

    નાનો પર્વત.

  • 2

    મોટો ઢગ.

મૂળ

दे. डुंगर; સર૰(दे.) म. डोंगर, हिं. डूंगर